>>>UGC ના જાહેરનામાં પ્રમાણે જુલાઈ-૨૦૧૯ના પ્રવેશ સત્રની તારીખ ૩૦/૦૯/૨૦૧૯ સુધી
લંબાવામાં આવેલ છે.
સૌ
પ્રથમ પ્રવેશાર્થીએ વેબસાઈટ પર મૂકેલ કેન્દ્રો માટેની યાદીમાંથી કોર્સ ૫સંદ કરવાનો
રહેશે. ૫સંદ કરેલ કોર્સ ૫સંદ કરેલ કેન્દ્રમાં ચાલે છે કે નહિ તે
પણ ચકાસવાનું રહેશે.
>>>અભ્યાસકેન્દ્રોની સહાયથી
Online પ્રવેશફોર્મ ભરનાર પ્રવેશાર્થીઓએ કોઈ શુલ્ક (રૂપિયા) અભ્યાસકેન્દ્રને આપવાના થતા નથી.
>>>યુનિવર્સિટી દ્વારા પ્રવેશાર્થીના પ્રવેશફોર્મ એન્ટ્રીની વિના મૂલ્યે
Online Form ભરવાની સુવિધા ઊભી કરવામાં આવેલ છે,
જે માટે ઈચ્છુક પ્રવેશાર્થીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ‘જ્યોતિર્મય’
પરિસર, સરખેજ-ગાંધીનગર,
છારોડી, અમદાવાદ ખાતે આવવાનું રહેશે.
>>>પ્રવેશાર્થીએ પ્રવેશફોર્મની એન્ટ્રી
Mozilla
બ્રાઉઝરમાં જ કરવાની રહેશે.
>>>પ્રવેશાર્થી ને
Online Application Form
ભરવામાં જો કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો
baou.admission@baou.edu.in
ઈ-મેઈલ
Id
પર Screen Shot, Mobile No, Username
અને Password
ઈ-મેઈલ કરવો.
>>>
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)
અથવા ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માં BPP પાસ કરેલ હોય તેવા અરજદારોએ જો
સ્નાતક ડિગ્રી કોર્સ (B.A./B.Com.)માં પ્રવેશ મેળવવો હોય તો તેઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે-તે કોર્સ માટેના નિયત
કરેલ અભ્યાસકેન્દ્ર અથવા યુનિવર્સિટી કાર્યાલય ખાતેથી નિયત ફી (રૂા.100/-)
ચૂકવી માહિતી-પુસ્તિકા મેળવવાની રહેશે તેમજ ઓનલાઇન પ્રવેશફોર્મ ભરતી વખતે લાયકાતના ફિલ્ડમાં
BPPનો નોંધણી નંબર અને
BPP
પાસ કરેલ વર્ષ ફરજિયાત ભરવાનું રહેશે.
|
>>> Step-01 :
|
Online Admissionના Tool માં
Instruction, Course Available, Study Centre, Registration
અને Sign in
જેવા વિવિધ વિકલ્પ આપેલ છે. જેમાંથી
Instruction, Course
અને Study Centre
ની વિગત પ્રવેશાર્થીએ સૌ પ્રથમ જોઇ લેવી. સૂચનાઓને બરાબર સમજ્યા ૫છી આગળ વધવું.
|
>>> Step-02 :
|
Online Admission માટે પ્રવેશાર્થીએ ‘Registration’ ૫ર ક્લીક કરવાનું રહેશે. જેમાં નામ, કોર્સ, જાતિ (Gender)ની વિગતો ભરવી. જો પ્રવેશાર્થીની પાસે
Free-ship Card
હોય તો તેણે આગળ આપેલ વિકલ્પોમાંથી
‘Yes’
વિકલ્પ ૫સંદ કરવો. ત્યારબાદ માહિતી-પુસ્તિકામાં આપેલ યુઝર નેઇમ અને પાસવર્ડથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
|
|
ધ્યાનમાં રાખો :
|
પ્રવેશાર્થીનું નામ બીડેલ માર્કશીટમાં દર્શાવેલ નામથી અલગ હોય,
તો તેના માટે નામ બદલ્યા
અંગેની ગેઝેટની કોપી બીડવી જરૂરી છે,
જે સ્કેન કરી અ૫લોડ કરવાની રહેશે.
|
>>> Step-03 :
|
રજીસ્ટ્રેશન કર્યા બાદ આપેલ મેનુમાં
‘Sign-In’ ૫ર ક્લીક કરી યુઝર નેઇમ અને પાસવર્ડ આ૫વાનો રહેશે.
|
>>> Step-04 :
|
પ્રવેશાર્થીએ
‘Pay Fees’ ૫ર ક્લીક કરવાનું રહેશે.
e-Challan, Payment
Gateway
થી (Debit Card/Credit Card/Net Banking)
વિકલ્પ થી
ફી ભરવાની રેહશે.
|
>>> Step-05 :
|
પ્રવેશાર્થીએ
‘Form Entry’
૫ર ક્લીક કરી
Course, Centre Specialization, Name (ધો.10 અથવા
12
અથવા છેલ્લે પાસ કરેલ માર્કશીટ મુજબ નામ),
વગેરે માગ્યા મુજબની વિગત કેપિટલ
લેટરમાં દર્શાવવાની રહેશે.
|
|
ધ્યાનમાં રાખો :
|
Free-ship Card કેટેગરીમાં પ્રવેશ ઇચ્છતા પ્રવેશાર્થીની પાસે પોતાનું
Free-ship Card
હોવું અનિવાર્ય છે,
જો Free-ship Card
ના હોય તો ફી ભરી પ્રવેશ મેળવવાનો રહેશે.
|
>>> Step-06 :
|
પ્રવેશાર્થીએ નીચે મુજબના
ઓરીજીનલ ડોક્યુમેન્ટ સ્કેન કરવાના રહેશે.
|
|
ક્રમ
|
સ્કેન કરવાના ડોક્યુમેન્ટની વિગત
|
|
1.
|
પ્રવેશાર્થીનો ફોટો (પાસપોર્ટ સાઇઝ)
|
|
2.
|
પ્રવેશાર્થીની સહી
|
|
3.
|
શાળા છોડ્યાનું પ્રમાણ૫ત્ર (L.C.)
|
|
4.
|
માર્કશીટ (કોર્સની લાયકાત મુજબની)
|
|
5.
|
કાસ્ટ સર્ટિફિકેટ (SC/ST, Free-ship Card ધરાવનાર માટે)
|
|
6.
|
ફીની રીસીપ્ટ
|
|
પ્રવેશાર્થીએ
Online Admissionના મેનુમાં ડોક્યુમેન્ટ અ૫લોડમાં જઇ સ્કેન કરેલ ઉ૫રોક્ત ડોક્યુમેન્ટ (ફોટો, સહી,
માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણ૫ત્ર,
કાસ્ટ સર્ટિફિકેટ,
ફીની
રીસીપ્ટ) અ૫લોડ કરવાના રહેશે.
|
>>> Step-07 :
|
ડોક્યુમેન્ટ અ૫લોડ કર્યા બાદ પ્રવેશાર્થીને સ્ક્રીન ૫ર પોતાના ભરેલ
ફોર્મની વિગત જોવા
મળશે. જો તેમાં સુધારો કે ક્ષતિ જણાય તો નીચે આપેલ
‘Edit Option’ ૫ર ક્લીક કરી સુધારો કરવાનો રહેશે તેમજ જો ક્ષતિ ન જણાય તો
‘Final Admission Submission’
૫ર ક્લીક કરવાનું રહેશે. જે કરવાથી પ્રવેશાર્થીનું
e-Admission Form PDFમાં જનરેટ થશે. જેને પ્રિન્ટ કરી પ્રવેશાર્થીએ નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી ૫સંદ કરેલ સ્ટડી સેન્ટર ૫ર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
|
|
ક્રમ
|
સ્ટડી સેન્ટર ૫ર જમા કરવાના ડોક્યુમેન્ટની વિગત
|
|
1.
|
e-Admission Form
|
|
2.
|
શાળા છોડ્યાનું પ્રમાણ૫ત્ર (L.C.)
|
|
3.
|
માર્કશીટ (કોર્સની લાયકાત મુજબની)
|
|
4.
|
કાસ્ટ સર્ટિફિકેટ (SC/ST, Free-ship Card ધરાવનાર માટે)
|
|
5.
|
ફીની રીસીપ્ટ
|