Dr. BabaSaheb Ambedkar Open University

'Jyotirmay' Parisar, Dr. Babasaheb Ambedkar Open University Marg, Sarkhej-Gandhinagar Highway, Chharodi, Ahmedabad - 382481.
Email : feedback@baou.edu.in,   Toll Free No. : 1800 233 1020

Registration

** Course :
 

** Enrollment No. :  
** Mobile No. :
  
ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવા અંગેના સ્ટેપ

• સૌપ્રથમ વિદ્યાર્થીએ જુલાઈ-૨૦૧ પરીક્ષા ફોરમાં ભરવા માટે આપેલ મેનુમાં Registration Click કરી વિદ્યાર્થીએ કોર્ષ, નોંધણી નંબર અને મોબાઇલ નંબર થી રજીસ્ટ્રેશન કરવાની રહેશે.

• રજીસ્ટ્રેશન કર્યાં બાદ વિદ્યાર્થીએ આપેલ મેનુમાં FillExamForm Click કરી વિદ્યાર્થીએ પોતાના પેપર/વિષયના ચેકબોક્ષ પર () સિલેક્ટ કરવાના રહેશે.


• ત્યારબાદ વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મની પ્રિન્ટ કરવાની રહેશે. જે પ્રિન્ટમાં વિદ્યાર્થીનો ફોટો આવેલ ન હોય તો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ લગાવી નિયત સમયમાં અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે.

વિદ્યાર્થીને પરીક્ષા ફોર્મ ભરતી વખતે વિષય, નામ કે કેન્દ્ર અંગેની મુશ્કેલી જણાય તો પરીક્ષા વિભાગના exam.query@baou.edu.in પર મેઈલ કરવાનો રહેશે જેમાં વિદ્યાર્થીએ પોતાનો નોંધણી નંબર, નામ, કોર્ષ, મોબાઈલ નંબર અને જેમાં ક્ષતિ લાગતી હોય તો એની વિગત આપવાની રહેશે  જેનું  સોલ્યુસન 72 કલાક માં કરવામાં આવશે























































































































































































































































































































































































































































































































































































































































































































































































Developed by Dhaval Banker,Nisarg Shah,VImal Patel