'Jyotirmay' Parisar, Sarkhej-Gandhinagar Highway, Chharodi, Ahmedabad - 382 481. Email : tejtrusha@baou.edu.in
નોધ:-કોઈપણ વિદ્યાર્થી GroupEvents માં વધુમાં વધુ એક અને SoloEvents માં વધુમાં વધુ બે સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.
ફોર્મ ભરતા પહેલા સ્પર્ધાને લગતા નિયમો વાંચવા આવશ્યક છે.
ફોર્મ ભર્યા બાદ તેની હાર્ડકોપીમાં કેન્દ્ર સંયોજકના સહી-સિક્કા કરાવી અભ્યાસકેન્દ્ર પર જમા કરાવવાના રહેશે.
Last Date Form Submission: 01 FEBRUARY 2025