Dr. BabaSaheb Ambedkar Open University

'Jyotirmay' Parisar, Sarkhej-Gandhinagar Highway, Chharodi, Ahmedabad - 382481.
Email : feedback@baou.edu.in,   Toll Free No. : 1800 233 1020

Online Alumni Form ભરવા અંગે અગત્યની સૂચનાઓ


        ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી શ્રેષ્ઠતાના ૨૫માં વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે. આ પાવન પ્રસંગે પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને માતૃ સંસ્થા સાથે જોડાવા આવાહન કરે છે.

તા.13/4/’18ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં અમે આપને ભાવપૂર્વક આમંત્રીએ છીએ. જે માટે આપે online રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.

>>>   Online ફોર્મમાં * કરેલ દરેક માહિતી આપવી ફરજીયાત છે.

>>>   આપેલ ફોર્મ સબમિટ કર્યા પછી આપ જ્યાં સુધી confirm કરી ફરીથી સબમિટ નહીં કરો ત્યાં સુધી માહિતીમાં બદલાવ કરી શકશો.

>>>   ત્યાર બાદ આપના ઈ મેઈલ પર આપને એન્ટ્રી પાસ મોકલાવીશું, જેની પ્રિન્ટ કાઢી આપનો ફોટો ચોંટાડી, કાર્યક્રમમાં સાથે લઈ આવશો. જેથી વ્યવસ્થામાં સરળતા રહે.


Developed by Computer Department, BAOU