Dr. BabaSaheb Ambedkar Open University

'Jyotirmay' Parisar, Dr. Babasaheb Ambedkar Open University Marg, Sarkhej-Gandhinagar Highway, Chharodi, Ahmedabad - 382481.
Email : feedback@baou.edu.in,   Toll Free No. : 1800 233 1020

Online Admission Form ભરવા અંગે અગત્યની સૂચનાઓ


>>>અભ્યાસકેન્દ્રોની સહાયથી પ્રવેશફોર્મ Online ભરનાર વિદ્યાર્થીએ કોઈ શુલ્ક (રૂપિયા) અભ્યાસકેન્દ્રને આપવાના થતા નથી.  

>>>યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના પ્રવેશફોર્મ એન્ટ્રીની વિના મૂલ્યે Online Form ભરવાની સુવિધા ઊભી કરવામાં આવેલ છેજે માટે ઈચ્છુક વિદ્યાર્થીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ‘જ્યોતિર્મયપરિસરસરખેજ-ગાંધીનગરછારોડીઅમદાવાદ ખાતે આવવાનું રહેશે. 

>>> વિદ્યાર્થીએ પ્રવેશફોર્મની એન્ટ્રી Mozilla બ્રાઉઝરમાં જ કરવાની રહેશે.
>>> વિદ્યાર્થીને Online Application Form ભરવામાં જો કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો baou.admission@baou.edu.in ઈ-મેઈલ Id પર Screen Shot, Username અને Password ઈ-મેઈલ કરવો.

Steps :

1)      Registration:

Ø  વિદ્યાર્થીએ સૌ પ્રથમ I-Card માં દર્શાવેલ નોંધણી નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં વિદ્યાર્થીનો નોંધણી નંબર જ વિદ્યાર્થીનું યુઝર નેઈમ રહેશે અને પાસવર્ડ માટે તેઓનો મોબાઈલ નંબર આપવાનો રહેશે, ત્યારબાદ આપ યુઝર નેઈમ (નોંધણી નંબર) અને પાસવર્ડ (મોબાઈલ નંબર) દ્વારા ફોર્મ ભરી શકશો.

Ø  વિદ્યાર્થીએ જાતિ, એકેડેમિક યર અને કોર્સ પસંદ કરવાનો રહેશે.

Ø  વિદ્યાર્થી ફ્રીશીપ કાર્ડ ધરાવતો હોય તો ‘Yes’ વિકલ્પ પસંદ કરવો.

2)      Sign In:

Ø  Sign In કરતા પહેલા વિદ્યાર્થીએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

Ø  SY/TY/M.A-II/SEM-2, 3, 4, 5, 6/YR-2 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર નેઈમ (નોંધણી નંબર) અને પાસવર્ડ (મોબાઈલ નંબર) દ્વારા Sign In કરી શકશે.

3)      Pay Fees:

 પ્રવેશાર્થીએ ‘Pay Fees’ ૫ર ક્લીક કરવાનું રહેશે.વિદ્યાર્થીએ કોર્સની ફી e-Challan, Payment Gateway  થી (Debit Card/Credit Card/Net Banking) વિકલ્પ થી ભરવાની રહેશે. 

Refund of the fees paid online will be subject to guidelines of DR.BABASAHEB AMBEDKAR OPEN UNIVERSITY, Kindly contact University office for the same

 

4)      Form Entry:

Ø  વિદ્યાર્થીએ સ્ટડી સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે.

Ø  વિદ્યાર્થીએ પોતાનું પૂરું સરનામું (ઘર નંબર, સોસાયટી/મહોલ્લો/એરિયા, શહેર, જિલ્લો, પીન કોડ અને મોબાઈલ નંબર) વગેરે વિગત ફરજિયાત ભરવાની રહેશે.

Ø  વિદ્યાર્થીએ પોતાની Personal Details માં Birthdate, Religion, Blind, Handicap, Sex, Professional, Income વગેરે વિગત ભરવાની રહેશે.

Ø  વિદ્યાર્થીને Payment અંગેનો આપેલ વિકલ્પ સિલેક્ટ કરી તેની વિગત (SBI collect Reference Number, ફીની રકમ અને ફી ભર્યાની તારીખ) ભરવાની રહેશે.

Ø  વિદ્યાર્થીએ ધ્યાનપૂર્વક વિષયો સિલેક્ટ કરવાના રહેશે. વિષયો રિપીટ ના થાય તે જોવાનું રહેશે.

Ø  તમામ માહિતી ભર્યા બાદ વિદ્યાર્થીએ Save બટન પર ક્લિક કરવાનું રહેશે.

 

5)      Document Uploads:

Ø  વિદ્યાર્થીOnline Admissionના મેનુમાં ડોક્યુમેન્ટ અ૫લોડમાં જઇ સ્કેન કરેલ ડોક્યુમેન્ટ (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ , ફીની રીસીપ્ટ) અ૫લોડ કરવાના રહેશે. (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની રીસીપ્ટની size 100kb થી 150kb સુધીની અપલોડ કરવાની રહેશે.) 

Ø  વિદ્યાર્થીએ રેડ માર્ક કરેલ ફિલ્ડના ડોક્યુમેન્ટસ ફરજિયાત અ૫લોડ કરવાના રહેશે.

Ø  જે વિદ્યાર્થી SC/ST કેટેગરી ધરાવતા હોય તેમણે કાસ્ટ સર્ટિફિકેટ ફરજિયાત અ૫લોડ કરવાનું રહેશે.

 

6)        Print form :

Ø  વિદ્યાર્થીએ Print Form આપતા પહેલા તમામ વિગતો ચેક કરવાની રહેશે.

Ø  વિદ્યાર્થી જ્યાં સુધી Final-Submission  ન કરે ત્યાં સુધી ફોર્મમાં સુધારો કરી શકશે.

Ø  વિદ્યાર્થીએ ત્યારબાદ Final-Submission બટન પર ક્લીક કરવાનું રહેશે.

Ø  વિદ્યાર્થી E-Admission Form  પ્રિન્ટ કરી નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી ૫સંદ કરેલ સ્ટડી સેન્ટર ૫ર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

1.       I-Card

2.       કાસ્ટ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)

3.    ફીની રીસીપ્ટ


Developed by Computer Department, BAOU