* Free ship-card Students :: SC Caste students, જેમણે free ship card કઢાવેલ છે.
FreeshipCard દ્વારા પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જરૂરી દસ્તાવેજ જમા કરવાના રહેશે. : શિષ્યવૃતિ ફોર્મ(વાદળી ફોર્મ), જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ દાખલો, આવક ૨.૫ લાખ કરતા ઓછી હોવી જોઈએ.), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધો.૧૦ અને છેલ્લી પાસ કરેલ પરીક્ષાનાં તમામ પ્રમાણપત્રો, આધારકાર્ડ ફરજીયાત (જો આધારકાર્ડ જારી થયુ ન હોય તો આધારકાર્ડની કાપલી સાથે જોડવી), બેંકની પાસબુકની ઝેરોક્ષ, ૨૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી. (શિષ્યવૃતિ ફોર્મના છેલ્લા પેજ ઉપર નોટરી અંગેનો નમુનો દર્શાવેલ છે.)
** Online Admission મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા આપેલ માહિતી પુસ્તિકા સાથે UserName અને PassWord આપેલ હશે, જેના દ્વારા Sign In કરવાનું રહેશે.