Note:-UGC Letter regrading UG/PG Non-engineering MOOCs Courses to be offered on SWAYAM
સૌ પ્રથમ પ્રવેશાર્થીએ વેબસાઈટ પર મૂકેલ કેન્દ્રો માટેની
યાદીમાંથી કોર્સ ૫સંદ કરવાનો રહેશે. ૫સંદ કરેલ કોર્સ ૫સંદ કરેલ કેન્દ્રમાં ચાલે છે
કે નહિ તે
ચકાસવાનું રહેશે.
>>>અભ્યાસકેન્દ્રોની
સહાયથી પ્રવેશફોર્મ Online ભરનાર
વિદ્યાર્થીએ કોઈ શુલ્ક (રૂપિયા) અભ્યાસકેન્દ્રને આપવાના થતા નથી. અભ્યાસકેન્દ્રોને
આ કાર્ય માટે ચૂકવણું કરવામાં આવે છે.
>>>યુનિવર્સિટી
દ્વારા વિદ્યાર્થીના પ્રવેશફોર્મ એન્ટ્રીની વિના મૂલ્યે Online
Form ભરવાની
સુવિધા ઊભી કરવામાં આવેલ છે, જે
માટે ઈચ્છુક વિદ્યાર્થીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ‘જ્યોતિર્મય’ પરિસર, સરખેજ-ગાંધીનગર, છારોડી, અમદાવાદ
ખાતે આવવાનું રહેશે.
>>>
વિદ્યાર્થીએ પ્રવેશફોર્મની એન્ટ્રી
Mozilla બ્રાઉઝરમાં જ કરવાની રહેશે.
>>> વિદ્યાર્થીને
Online Application Form
ભરવામાં જો કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો
admission.info@baou.edu.in
ઈ-મેઈલ Id
પર Screen Shot, Username
અને Password ઈ-મેઈલ કરવો.
>>>
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)
અથવા ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માં
BPP પાસ કરેલ હોય તેવા અરજદારોએ જો સ્નાતક ડિગ્રી કોર્સ (B.A./B.Com.)માં પ્રવેશ મેળવવો હોય તો તેઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન
યુનિવર્સિટીના જે-તે કોર્સ માટેના નિયત કરેલ અભ્યાસકેન્દ્ર અથવા યુનિવર્સિટી
કાર્યાલય ખાતેથી નિયત ફી (રૂા.100/-) ચૂકવી માહિતી-પુસ્તિકા મેળવવાની રહેશે તેમજ ઓનલાઇન પ્રવેશફોર્મ ભરતી વખતે લાયકાતના
ફિલ્ડમાં
BPPનો નોંધણી નંબર અને
BPP પાસ કરેલ વર્ષ ફરજિયાત ભરવાનું રહેશે.
|
>>> Step-01 :
|
Online Admissionના Tool માં Instruction, Course Available, Study
Centre, Registration અને Sign in જેવા
વિવિધ વિકલ્પ આપેલ છે. જેમાંથી Instruction, Course અને
Study Centre ની વિગત પ્રવેશાર્થીએ સૌ પ્રથમ જોઇ લેવી.
સૂચનાઓને બરાબર સમજ્યા ૫છી આગળ વધવું.
|
>>> Step-02 :
|
Online Admission માટે પ્રવેશાર્થીએ ‘Registration’
૫ર ક્લીક કરવાનું રહેશે. જેમાં નામ, કોર્સ,
મોબાઈલ નંબર, ઈ-મેઈલ, જન્મતારીખ, આધારકાર્ડ
નંબર, જાતિ (Gender)ની વિગતો ભરવી.
જોપ્રવેશાર્થીની પાસે Free-ship Card(ફક્ત sc/st કેટેગરી
માટે) હોય તો તેણે આગળ આપેલ વિકલ્પોમાંથી ‘Yes’
વિકલ્પ ૫સંદ કરવો. અને specialization-01
અને specialization-02 માં માહિતીપુસ્તિકામાં દર્શાવ્યા
મુજબ મુખ્ય વિષય તરીકે કોઈ એક વિષય અને ગૌણ વિષય તરીકે કોઈ એક વિષય પસંદ કરવાનો
રહેશે. ત્યારબાદ માહિતી-પુસ્તિકામાં આપેલ યુઝર નેઇમ અને પાસવર્ડથી રજીસ્ટ્રેશન
કરવાનું રહેશે.
|
|
|
ધ્યાનમાં રાખો
|
પ્રવેશાર્થીનું નામ બીડેલ માર્કશીટમાં દર્શાવેલ નામથી અલગ હોય, તો તેના માટે નામ બદલ્યા અંગેની ગેઝેટની કોપી અથવા લગ્ન પ્રમાણપત્ર બીડવું જરૂરી છે,
જે સ્કેન કરી અ૫લોડ કરવાની રહેશે.
|
>>> Step-03 :
|
રજીસ્ટ્રેશન કર્યા બાદ આપેલ મેનુમાં
‘Sign-in’ ૫ર ક્લીક કરી યુઝર નેઇમ અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે.
|
>>> Step-04 :
|
પ્રવેશાર્થીએ
‘Pay Fees’ ૫ર ક્લીક કરવાનું રહેશે.
Ø
e-Challanની સુવિધાથી Challan ડાઉનલોડ કરી
કોટક મહિન્દ્રા બેંકમાં ફી ભરી Challanની વિગતો (Reference Number, ફીની ફી રકમ અને ભર્યાની તારીખ) ફોર્મમાં એન્ટર કરવાની રહેશે.
Ø
Payment gatewayની સુવિધાથી (debit card/credit card/net banking)વિકલ્પથી ફી ભરવાની રહેશે.
|
|
|
|
>>> Step-05 :
|
પ્રવેશાર્થીએ
Form Entry’ પર ક્લીક કરી નીચે જણાવેલ સ્ટેપ મુજબ વિગતો ભરવાની રહેશે.
Ø
વિદ્યાર્થીએ સ્ટડી સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે.
Ø
વિદ્યાર્થીએ પોતાનું પૂરું નામ(ધો.૧૦ અથવા ૧૨ અથવા છેલ્લે પાસ કરેલ માર્કશીટ મુજબ નામ) અને સરનામું (ઘર નંબર, સોસાયટી/મહોલ્લો/એરિયા, શહેર, જિલ્લો, પિન કોડ અને મોબાઈલ નંબર) વગેરે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
Ø
વિદ્યાર્થીએ પોતાની Personal Details(વ્યક્તિગત માહિતી) માં
Birthdate, Religion, Blind, Handicap, Sex, Professional, Income
વગેરે વિગત ભરવાની રહેશે.
Ø
વિદ્યાર્થીને Payment અંગેનો આપેલ વિકલ્પ સિલેક્ટ કરી તેની વિગત (Reference Number, ફીની રકમ અને ફી ભર્યાની તારીખ) ભરવાની રહેશે.
Ø
વિદ્યાર્થીએ ધ્યાનપૂર્વક વિષયો સિલેક્ટ કરવાના રહેશે.
Ø
તમામ માહિતી ભર્યા બાદ વિદ્યાર્થીએ Save બટન પર ક્લિક કરવાનું રહેશે.)
|
|
ધ્યાનમાં રાખો
|
·
Free-ship Card
કેટેગરીમાં પ્રવેશ ઇચ્છતા પ્રવેશાર્થીની પાસે પોતાનું
Free-ship Card હોવું અનિવાર્ય છે.
·
Free-ship Card ના પ્રવેશાર્થીઓએ ફરજિયાતપણે શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું રહેશે, જે યુનિવર્સિટી ખાતે મોકલવાનું રહેશે. ત્યારબાદ જ જે-તે
કોર્સ માટેની પ્રવેશપાત્રતા ગણવામાં આવશે.
|
>>> Step-06
|
પ્રવેશાર્થીએ નીચે મુજબના ઓરીજીનલ ડોક્યુમેન્ટ સ્કેન કરવાના રહેશે.
|
|
ક્રમ
|
સ્કેન કરવાના ડોક્યુમેન્ટની વિગત
|
|
1.
|
પ્રવેશાર્થીનો ફોટો (પાસપોર્ટ સાઇઝ)
|
|
2.
|
પ્રવેશાર્થીની સહી
|
|
3.
|
શાળા છોડ્યાનું પ્રમાણ૫ત્ર (L.C.)
|
|
4.
|
માર્કશીટ (કોર્સની લાયકાત મુજબની)
|
|
5.
|
કાસ્ટ સર્ટિફિકેટ (SC/ST, Free-ship Card ધરાવનાર માટે)
|
|
6.
7.
|
ફીની રીસીપ્ટ
લગ્ન પ્રમાણપત્ર અથવા ગેજેટની કોપી
|
|
પ્રવેશાર્થીએ Online Admissionના મેનુમાં ડોક્યુમેન્ટ અ૫લોડમાં જઇ સ્કેન કરેલ ઉ૫રોક્ત ડોક્યુમેન્ટ (ફોટો,
સહી, માર્કશીટ, શાળા છોડ્યાનું
પ્રમાણ૫ત્ર, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની
રીસીપ્ટ) અ૫લોડ કરવાના રહેશે.
|
>>> Step-07 :
|
ડોક્યુમેન્ટ અ૫લોડ કર્યા બાદ પ્રવેશાર્થીને સ્ક્રીન ૫ર પોતાના ભરેલ ફોર્મની વિગત જોવા મળશે. જો તેમાં સુધારો કે ક્ષતિ જણાય તો નીચે
આપેલ
‘Edit Option’ ૫ર ક્લીક કરી સુધારો કરવાનો રહેશે તેમજ જો ક્ષતિ ન
જણાય તો ‘Final Admission Submission’ ૫ર ક્લીક કરવાનું
રહેશે. જે કરવાથી પ્રવેશાર્થીનું e-Admission Form PDFમાં
જનરેટ થશે. જેને પ્રિન્ટ કરી પ્રવેશાર્થીએ નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી ૫સંદ
કરેલ સ્ટડી સેન્ટર ૫ર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
નોંધ : ફાઈનલ સબમીશન કરવું ફરજિયાત છે, તેમ નહિ કરવાથી આપનું ફોર્મ અધૂરું રહેશે, જે માન્ય રાખવામાં આવશે નહિ.
|
|
ક્રમ
|
સ્ટડી સેન્ટર ૫ર જમા કરવાના ડોક્યુમેન્ટની વિગત
|
|
1.
|
e-Admission Form
|
|
2.
|
શાળા છોડ્યાનું પ્રમાણ૫ત્ર (L.C.)
|
|
3.
|
માર્કશીટ (કોર્સની લાયકાત મુજબની)
|
|
4.
|
કાસ્ટ સર્ટિફિકેટ (SC/ST, Free-ship Card ધરાવનાર માટે)
|
|
5.
|
ફીની રીસીપ્ટ
|
|
6.
|
લગ્ન પ્રમાણપત્ર અથવા ગેજેટની કોપી
|